Showing posts with label gpsc updates. Show all posts
Showing posts with label gpsc updates. Show all posts

Friday, 6 February 2026

GPSC Recruitment 2026 for 279 Posts

By Ojas Gujarat

GPSC Recruitment 2026, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં વર્ગ-1 અને વર્ગ-2 અધિકારી બનવાનું સપનું જોઈ રહેલા ઉમેદવારો માટે વધુ એક સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવરચિત મહાનગરપાલિકાઓ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સહિતના વિભાગોમાં વિવિધ પોસ્ટની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. જીપીએસસી કુલ 279 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે અરજીઓ મંગાવી છે.

GPSC Recruitment 2026 for 279 Posts

GPSC Bharti 2026 પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
આસીસ્ટન્ટ ડાયરેક્ટર, વર્ગ-1 (SAG)3
નાયબ કાર્યપાલક ઈજનેર સિવિલ, વર્ગ-2 (SAG)3
નાયબ કાર્યપાલક ઈજમેનર ઈલેક્ટ્રીકલ, વર્ગ-2 (SAG)3
મદદનીશ ઈજનેર સિવિલ, વર્ગ-2 (SAG)1
વહીવટી અધિકારી, વર્ગ-2 (SAG)5
મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, વર્ગ-19
અધિક સીટી ઈજનેર સિવિલ,વર્ગ-18
ટાઉન પ્લાનર, વર્ગ-17
તબીબી અધિકારી, વર્ગ-217
મદદનીશ ઈજનેર વિદ્યુત, વર્ગ-219
મદદનીશ ઈજનેર સિવિલ, વર્ગ-249
મદદનીશ ઈજનેર યાંત્રિક, વર્ગ-219
નાયબ કાર્યપાલક ઈજનેર સિવિલ, વર્ગ-226
નાયબ કાર્યપાલક ઈજનેર વિદ્યુત, વર્ગ-29
નાયબ કાર્યપાલક ઈજનેર યાંત્રિક, વર્ગ-29
સેનીટેશન ઓફિસર, વર્ગ-211
પશુચિકિત્સા અધિકારી, વર્ગ-211
જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-210
વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ-2(GWSSB)1
નાયબ મેનેજર (વહિવટ), વર્ગ-2(GWSSB)1
મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-2(GHB)51
ગ્રંથવાલ, વર્ગ-11
કુલ279

શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. માટે જે તે પોસ્ટની વિગતવાર શૈક્ષણિક લાયકાત જાણવા માટે ઉમેદવારોએ https://gpsc-ojas.gujarat.gov.in/ વેબસાઈટની મુલાકાત લેવી.
 

પગાર ધોરણ

GPSC ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમદેવારોને જે તે પોસ્ટ પગાર મળવા પાત્ર રહેશે.  પગાર વિષયક વધારે માહિતી જાણવા માટે જેતે પોસ્ટની ભરતીનું નોટિફિકેશન વાંચવું.

વય મર્યાદા

ઓજસ નવી ભરતી અંતર્ગત આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા 18થી 37 વર્ષ રાખવામાં આવી છે. વિવિધ પોસ્ટ માટે અલગ અલગ વય મર્યાદા રાખવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વયમર્યાદમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી?

    ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://gpsc-ojas.gujarat.gov.in/  વેબસાઈટ પર જવાનું રહેશે.
    ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
    ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની વિવિધ ભરતીઓ આવશે
    જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
    ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

Read More

Sunday, 6 May 2018

GPSC Updates on 06-05-2018 www.gpsc.gujarat.gov.in

By Ojas Gujarat

GPSC Updates on 06-05-2018 www.gpsc.gujarat.gov.in

Result of Interview, Advt No. 127/2016-17, Industries Officer ( Technical ) and Manager (Raw Materials), Industries and Mines Department



Interview Programme, Advt. No.95/16-17, Assistant Regional Transport Officer-Assistant Director of Transport, Class-2

List of Eligible Candidates for Application Scrutiny, Advt. No 64/2017-18, Lecturer, Sanskrit, Health and Family Welfare, Class-2

Result of Interview, Advt No. 117/2016-17, Assistant Director (Chemistry), under Directorate of Forensic Science, Home Department, Class-1

List of Eligible Candidates for Application Scrutiny, Advt. No 42/2017-18, Joint Technical Advisor (Precision Instruments), Industries and Mines Department, Class-1

List of Eligible Candidates for Application Scrutiny, Advt. No 41/2017-18, Geologist, under Narmada, Water Resources, Water Supply & Kalpasar, Class-2

List of Eligible Candidates for Application Scrutiny, Advt. No 37/2017-18, Assistant Engineer (Civil), Narmada, Water Resources, Water Supply & Kalpasar Department, Class-2

List of Eligible Candidates for Interview, Advt No. 48/2017-18, Assistant Controller of Legal Metrology and Assistant Consumer Affairs Officer, Food, Civil, Supplies and Consumer Affairs Department, Class-2

Provisional Answer Key, Advt. No. 08/2017-18,Lecturer (Selection Scale) (Professor), Swastehav Ritta, Class-1

Result of Interview, Advt No.109/2016-17, Geologist, Industries and Mines Department, Class-1

List of Ineligible Candidates for Interview, Advt No.53/2016-17, Programme Officer, Class-1

Result of Interview, Advt No. 85/2016-17,Assistant Professor, , Microbiology in Government Arts, Science & Commerce College, GES, Class-2

Result of Interview, Advt No. 09/2016-17,Junior Architect,Road & Building Department,Class-2

Interview Result, Advt. No. 54/2016-17, Deputy Director, Gujarat Integrated Child Development Service Class-1

List of Eligible Candidates for Interview, Advt No. 47/2017-18,Assistant Director, Horticulture/Subject Matter Specialist, Agriculture & Co-operative,Class-2



Click To Check all official GPSC news updates
Read More